તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Valentine Day Special: To Show Your Affection For A Partner On Valentine Day, Gift Them By Choosing The Zodiac Color

આજના દિવસે પાર્ટનર પ્રત્યે તમારી લાગણી દર્શાવવા, રાશિ પ્રમાણે રંગ પસંદ કરીને ભેટ આપી શકો છો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ આજે વેલેન્ટાઈન ડે છે. આ દિવસને નિર્દોષ અને સાચા પ્રેમ માટે વિશેષ ગણવામાં આવે છે. આજના દિવસે સામેના પાત્રની રાશિ જોઈને તેના અનુકૂળ રંગનો આધાર લઈ વ્યક્તિની લાગણીને ખુશ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેના માટે રાશિ પ્રમાણે જણાવેલ રંગની વસ્તુ કે ભેટ માટેનું કવર પસંદ કરી શકાય છે. ભેટ માટેનું કવર પસંદ કરી શકાય. રાશિ મુજબના કલર તમારી લાગણીની અસર વધારી શકે તેવી સંભાવના છે.

રાશિ પ્રમાણે કલરઃ-


મેષઃ- નારંગી
વૃષભઃ- સફેદ
મિથુનઃ- આછો લીલો
કર્કઃ-  ચળકતો સફેદ
સિંહઃ- સોના કે તાંબા જેવો કલર
કન્યાઃ- ઘેરો લીલો
તુલાઃ- ગુલાબી કે પર્પલ કલર
વૃશ્ચિકઃ- લાલ
ધનઃ- પીળો
મકરઃ- વાદળી
કુંભઃ- ભૂરો
મીનઃ- આછો પીળો

વેલેન્ટાઈન્સ ડેના અવસરે રાશિ પ્રમાણેના રંગોની તમામ જાણકારી અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા દ્વારા આપવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો