ગાયત્રી જયંતી / દેવીના મંત્ર જાપથી મનને શાંતિ મળે છે, દરેક દેવી-દેવતા માટે અલગ ગાયત્રી મંત્ર છે

Gayatri Mantras of All Gods 

Divyabhaskar.com

Jun 12, 2019, 01:26 PM IST

ધર્મ ડેસ્ક : જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ મૂળ ગાયત્રી મંત્ર એકજ છે. પરંતુ અલગ-અલગ દેવી-દેવતાની પૂજા માટે અલગ-અલગ ગાયત્રી મંત્રની રચના કરવામાં આવી છે. પોતાના ઈષ્ટદેવના ગાયત્રી મંત્રથી પૂજા કરવામાં આવે તો ઝડપથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ.


અલગ-અલગ દેવી દેવાતાના ગાયત્રી મંત્ર


વિષ્ણુ ગાયત્રી મંત્ર
ऊँ नारायणाय विद्महे, वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात।।


લક્ષ્મી-ગાયત્રી મંત્ર
ऊँ श्री महालक्ष्म्यै च विद्महे, विष्णु पत्न्यै च धीमहि। तन्नो लक्ष्मी प्रचोदयात् ।।

શિવ-ગાયત્રી મંત્ર
ऊँ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि। तन्नो रुद्र: प्रचोदयात्।।


શનિ-ગાયત્રી મંત્ર
ऊँ भगभवाय विद्महे, मृत्युरूपाय धीमहि। तन्नो सौरी: प्रचोदयात।।


ગણેશ-ગાયત્રી મંત્ર
ऊँ एकदन्ताय विद्महे, वक्रतुण्डाय धीमहि। तन्नो दन्ती प्रचोदयात्।।


શ્રીકૃષ્ણ-ગાયત્રી મંત્ર
ऊँ देवकीनन्दनाय विद्महे, वासुदेवाय धीमहि। तन्नो कृष्ण: प्रचोदयात्।।


સરસ્વતી ગાયત્રી મંત્ર
ऊँ सरस्वत्यै विद्महे ब्रह्मपुत्र्यै धीमहि। तन्नो देवी प्रचोदयात्।।


દુર્ગા ગાયત્રી મંત્ર
ऊँ गिरिजायै विद्महे शिवप्रियायै धीमहि। तन्नो दुर्गा प्रचोदयात्।


હનુમાન-ગાયત્રી મંત્ર
ऊँ अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो मारुति: प्रचोदयात्।।


સૂર્ય-ગાયત્રી મંત્ર
ऊँ आदित्याय विद्महे, सहस्त्रकिरणाय धीमहि। तन्नो सूर्य: प्रचोदयात्।।


તુલસી-ગાયત્રી મંત્ર
ऊँ श्रीतुलस्यै विद्महे विष्णुप्रियायै धीमहि। तन्नो वृन्दा प्रचोदयात्।

X
Gayatri Mantras of All Gods 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી