સ્ટ્રેસ ઉપાય / ગાયત્રીમંત્રના 108 વખત જપ કરવાથી તાણમુક્ત અને માનસિક શાંતિ અનુભવાય છે

Chanting Gayatri Mantra 108 times to relieve stress

Divyabhaskar.com

Aug 29, 2019, 11:53 AM IST

ધર્મ ડેસ્ક (મનહર પ્રસાદ ભાવસાર) . વર્તમાન યુગમાં માનસિક તણાવ એક મુખ્ય સમસ્યા બની ગઇ છે. આજે મોટા ભાગની વ્યક્તિ આ રોગથી પીડિત હોય છે. ગાયત્રીમંત્ર દ્વારા માનસિ ક તાણમાંથી મુક્તિ મેળવી શકાય છે. ગાયત્રીમંત્રનું અનષ્ઠાન કરવા માટે પ્રાત: કાળ શીઘ્ર ઊઠીને ઠંડા જળ વડે સ્નાન કરીને તથા મા ગાયત્રીની મૂર્તિ સન્મુખ ધૂપદીપ પ્રગટાવ્યા પછી બંને સંધ્યાએ ગાયત્રીમંત્રના 108 વખત જપ કરવા. આનાથી અવશ્ય તાણમુક્ત થઇ શકાય અને માનસિક શાંતિ અનુભવાય છે. આ અનુષ્ઠાન દરમિયાન રોગીએ ગાયત્રીમાતાનં ુધ્યા ન કરવુ્ં જોઇએ અને ગાયત્રીમંત્રના માનસિ ક જપ કરવા જોઇએ અને સદા પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો .

ક્ષય રોગમાંથી મુક્તિ : પૂર્ણ વિધિવિ ધાન દ્વારા ગાયત્રીમંત્રનું અનષુ્ઠા ન કરવામાં આવે તો ક્ષયની વ્યાધિ માંથી મુક્તિ મેળવી શકાય છે. સૌ પ્રથમ સોમલતા વનસ્પતિનાં મૂળને હવનની સમિ ધમાં મેળવી રાખવું. પછી બીજી અમાસે સંધ્યા સમયે પવિત્ર જગ્યા પર ગાયત્રીમાતાની મૂર્તિ સ્થાપના કરીને પીળી માટીથી વેદી તૈયાર કરવી. પછી વિદ્વાન પુરોહિતને પોતાની સન્મુખ બેસાડીને સોમલતાના મૂળ સાથે ભેળવેલી હવન સામગ્રી સાથે એક લાખ વખત ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો.આ અનુષ્ઠા ન પૂર્ણ થઇ જાય ત્યા રે હવનની ભસ્મ ભેગી કરી લેવી. તેને સ્ના ન કર્યા પછી દરરોજ માથા પર ચઢાવવી. દરરોજ આ પ્રમાણે કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે. રોગીએ પણ દરરોજ ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો જોઇએ તથા ગાયત્રીના ઉપાસક હોવું જરૂરી છે. ગાયત્રીમંત્રમાં શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિને આ અનુષ્ઠા નથી સફળતા મળતી હોય છે.

હિસ્ટિરિ યા : હિ સ્ટિ રિયાની વ્યાધિનું નિવારણ ગાયત્રીમંત્રના અનુષ્ઠા ન દ્વારા કરી શકાય છે. આ અનષુ્ઠા ન માટે સાત હાથ લાંબું મલમલનું લાલ વસ્ત્ર, પીળા સરસવ, ગલગોટાનાં સાત ફૂલ, સાત સોપારી, સાત જાયફળ, પાંચ પ્રકારના સૂકા મેવા અને થોડંકુ મિ ષ્ટા ન્ન ખરીદવું. સર્વ પ્રથમ તો સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર વેદી બનાવીને તેને કાળી ગાયના છાણથી લીપં ી દેવી. પછી લાકડાના બાજઠ પર પીળું વસ્ત્ર પાથરીને ગાયત્રીની મૂર્તિ સ્થાપિત કરવી અને ધૂપદીપ પ્રગટાવવા. મૂર્તિની સન્મુખ આસન પાથરીને બેસવું અને સરસવની આહુતિ આપવી. અનુષ્ઠા નની સમાપ્તિ પછી સાતેય ગલગોટાનાં ફૂલ દેવીનાં ચરણોમાં અર્પણ કરવાં.

સાતેય સોપારીઓ અને જાયફળ અગ્નિમાં હોમી દેવાં. અનુષ્ઠા નની સફળતા માટે પ્રાર્થના કર્યા પછી પાંચેય પ્રકારના મેવા દેવીના જમણા હાથમાં અર્પણ કરવા. મિ ષ્ટા ન્નનો ભોગ ધરાયા પછી તે બાળકોમાં વહેંચી દેવો તથા લાલ વસ્ત્ર કોઇ બ્રાહ્મણને દાન કરી દેવું. અનષુ્ઠા નની સંપર્ણૂ સામગ્રી લાલ વસ્ત્રમાં બાંધીને પોતાની પાસે રાખવી. આમ કરવાથી સ્વા સ્થ્ય સુધરશે. રોગમુક્ત થયા પછી લાલ વસ્ત્રમાં બાંધેલી વસ્તુઓ નદીનાં જળમાં વહાવી દેવી.

X
Chanting Gayatri Mantra 108 times to relieve stress
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી