ટેરો રાશિફળ / મિથુન રાશિના જાતકો નવું કાર્ય શરૂ કરશે, કર્ક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે

Tarot Rashifal for 14 june

Divyabhaskar.com

Jun 13, 2019, 02:09 PM IST

ધર્મ ડેસ્ક : 14 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે ટેરો રિડર ભૂમિકા કમલ અહીં જણાવી રહ્યા છે.મેષ રાશિ

King of Swords
આજે ઘર, ઓફિસ બધી જગ્યાએ તમારો સ્વભાવ નિયંત્રણમાં રહેશે. તમે સમસ્યાનું સમાધાન શોધી લેશો. તમારા નિર્ણયોને માનવમાં આવશે.
લકી કલર-લાલ, લકી નંબર-2.

વૃષભ રાશિ
Death
તમને ન ગમતો બદલાવ થવાથી તમને ગમશે નહીં. આજે ભાગ્યને અજમાવવું નહીં.
લકી કલર-સફેદ, લકી નંબર-3.


મિથુન રાશિ
Queen of Pentacles
આત્મવિશ્વાસ અને હકારાત્મકતાથી ભરેલો દિવસ રહેશે. નવું કાર્ય શરૂ કરી શકો છો. સંબંધોમાં સુધારો થશે
લકી કલર-પીળો, લકી નંબર-8.

કર્ક રાશિ
The Sun
આજે તમારી પ્રગતિ થશે. તમારા માર્ગને જાતે બનાવવો. ભાગ્યનો સાથ મળશે.
લકી કલર-ગોલ્ડન, લકી નંબર-10.

સિંહ રાશિ
Seven of Cups
આજે જૂનો હિસાબ ચૂકતે થશે. વાસ્તવિકતાથી દૂર ભાગવું નહીં. જે તમને ફાયદો કરાવશે.
લકી કલર-વાદળી, લકી નંબર-5.


કન્યા રાશિ
Eight of Wands
યાત્રાનો યોગ બની રહ્યો છે જે શુભ રહેશે. વિદેશ જવાની કે નવા કામની શરૂઆત થઈ શકે છે.
લકી કલર-પીળો, લકી નંબર-9.

તુલા રાશિ
The Devil
આજે આસપાસની વસ્તુઓ પ્રત્યે તમને વધારે લગાવ રહેશે. અસુરક્ષાની ભાવનાથી નકારાત્મકતા રહેશે.
લકી કલર-ગ્રે, લકી નંબર-8.


વૃશ્ચિક રાશિ
Ten of Cups
આજે જૂના બગડેલા સંબંધ સુધારશો. સંબંધોમાં સુધારો થશે તે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. મિત્રો પ્રત્યે તમારો લગાવ વધારે રહેશે.
લકી કલર-મરૂન, લકી નંબર-5.

ધન રાશિ
Five of Swords
આજે મુશ્કેલીમાંથી પસાર થવું પડસે. મનમાં ક્રોઘ આવશે. નજીકની વ્યક્તિ દગો દઈ શકે છે.
લકી કલર-મરૂન, લકી નંબર-6.

મકર રાશિ
Three of Pentacles
ટીમ વર્કથી તમારો ઉત્સાહ અને ઉર્જા વધશે. ઝડપથી નવા કામની યોજના શરૂ કરી શકો છો.
લકી કલર-વાદળી, લકી નંબર-1.

કુંભ રાશિ
Ace of Pentacles
આજનો દિવસ આનંદથી પસાર થશે. સંબંધોમાં તાજગીનો અનુભવ થશે. નવી ઉર્જાનો અનુભવ થશે.
લકી કલર-પિળો, લકી નંબર-4.

મીન રાશિ
Six of Wands
આજે આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ રહેશે. તમને પ્રમોશન કે મોટી ડીલની જાણ થશે.
લકી કલર-લીલો, લકી નંબર-6.

X
Tarot Rashifal for 14 june
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી