તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેષ રાશિના જાતકોને અસુરક્ષાની ભાવના થશે, તુલા રાશિ માટે આજનો દિવસ સારો છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક : 13 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે ટેરો રિડર ભૂમિકા કમલ અહીં જણાવી રહ્યા છે.


મેષ રાશિ
Four of Pentacles    
અસુરક્ષાની ભાવના તમને પરેશાન કરશે. તમારી આસપાસની બિનજરૂરી વસ્તુઓ પ્રત્યે લગાવ વધશે. દુ:ખી મન દુ:ખ લાવે છે એટલા માટે ભાવનાઓ ઉપર કાબૂ રાખો.
લકી કલર-ગ્રે, લકી નંબર-5.

.......

વૃષભ રાશિ
Strength    
માતૃશક્તિની આરાધના કરવી તમારા માટે શુભ રહેશે. આજે તમારી જાતને મજબૂત અનુભવશો. તમારી ઈચ્છા શક્તિ જીત અપાવશે.
લકી કલર-લાલ, લકી નંબર-3.

.......


મિથુન રાશિ
Five of Wands
આજે તમને સંઘર્ષ પછી પરિણામ મળશે. નવા લોકો સાથે મુલાકાત થશે. જીવનમાં નવા પાઠ શીખવા મળશે.
લકી કલર-જાંબલી, લકી નંબર-8.


........


કર્ક રાશિ
Six of Pentacles
પ્રકૃતિ પાસેથી તમે જે લઈ રહ્યા છો તેને પરત કરવાનો આજનો દિવસ છે. બીજાની સહાયતા અને પુણ્ય કરી તેને પરત કરવું. દિવસ તમારા માટે શુભ છે.
લકી કલર-પીળો, લકી નંબર-5.


............


સિંહ રાશિ
The Hanged Man
આજે તમે સમર્પણની ભાવના સાથે કામ કરશો. સાથે કામ કરનાર લોકો સાથે વિવાદ થવાથી માનસિક અશાંતિ રહેશે. ગળાની તકલીફ થઈ શકે છે.
લકી કલર-લીલો, લકી નંબર-8.

.........

કન્યા રાશિ
Two of Cups    
જીવનસાથી સાથેના સંબંધો મધુર બનવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. ઘરમાં માંગલિક કાર્યો થશે. 
લકી કલર-ક્રીમ, લકી નંબર-2.

.........

તુલા રાશિ
Knight of Wands    
આજનો દિવસ સાહસથી ભરપૂર રહેશે. તમારો આત્મવિશ્વાસ તમને સફળતા સુધી લઈ જશે. તમારી યાત્રા રોમાન્ચથી ભરપૂર હશે.
લકી કલર-વાદળી, લકી નંબર-5.

........

વૃશ્ચિક રાશિ
Five of Cups
આજે નુકસાન થવાના યોગ છે. નુકસાનથી દુ:ખી ન થવું. નુકસાનનું વળતર મળી જશે. બિનજરૂરી બાબતો પાછળ ચિંતા ન કરવી. 
લકી કલર-પિંક, લકી નંબર-0.

...........


ધન રાશિ
Ace of Swords    
આજે તમે ભાવનાત્મક રીતે મજબૂતીનો અનુભવ કરશો. સંબંધો પણ મધુર બનશે. કાર્યસ્થળે સફળતા મળશે. 
લકી કલર-લીલો, લકી નંબર-8.


.....

મકર રાશિ
Ten of Swords
આજનો દિવસ તમારા માટે વિપરીત પરિસ્થિતિ લઈને આવશે. મનમાં હારની લાગણી રહેશે. સંબંધોમાં વિવાદ થવાથી દિવસ ખરાબ રહેશે.
લકી કલર-વાદળી, લકી નંબર-6.    


.......

કુંભ રાશિ
Page of Cups
કરિયરમાં બદલાવ થઈ શકે છે. શિક્ષણનો યોગ છે.  તમારી ધીરજને યથાવત રાખો.
લકી કલર-સફેદ, લકી નંબર-1.


.........

મીન રાશિ
Temperance
આજે તમારે સ્થિતિ સાથે સમાધાન કરવું પડશે. આજે નવા પ્રયોગો કરવાથી સફળતા મળશે. બીજાની સ્થિતિનો ખ્યાલ રાખવો.
લકી કલર-વાદળી, લકી નંબર-8.    
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો