તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારે અંક 4ના જાતકોને ભાગીદારીમાં કરવામાં આવેલાં કામથી ફાયદો થઈ શકે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?


આજનાં અંકઃ- મૂળ અંક:- 6       ભાગ્ય અંકઃ- 2     દિવસનો અંકઃ- 5    મહિનાનો અંકઃ- 1       ચિલત અંકઃ- 8


આજની વિશિષ્ટ યુતિઃ- અંક 6ની 2 સાથે મિત્ર યુતિ, અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ, અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 5ની અંક 1 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 5 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ, અંક 5 સાથે વિકોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1
પૈસાથી સંબંધિત ગરબડીથી બચો. શ્રૃંગાર વસ્તુઓના વ્યવસાયી લોકોને સારી તક મળી શકે છે. માનસિક અસ્વસ્થતા થઈ શકે છે.
શું કરવું:- કૂતરાંઓને રોટલીમાં ગોળ નાખી ખવડાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
.....................

અંકઃ-2
મહિલાઓના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા કામમાં સંભાળીને રહેવાની જરૂર છે. તમારી નજીકની વ્યક્તિ તમારી સાથે વિચિત્ર વર્તન કરી શકે છે. નિરાશાને તમારા મગજ પર હાવી ન થવા દો.
શું કરવું:- શનિ ભગવાનને કાળા તલ અર્પણ કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
......................

અંકઃ-3
સામાજિક પ્રતિષ્ઠા બગડે નહીં તેનું ધ્યાન રાખો. તમે કોઈ વ્યક્તિને ખાસ સમજી રહ્યા હો તેઓ તમને ઝાટકો આપી શકે છે. સ્નાયુઓમાં દુખાવો હેરાન કરી શકે છે.
શું કરવું:- હનુમાનજીને મીઠું પાન ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
.....................

અંકઃ- 4
ભાગીદારીમાં કરવામાં આવેલું કામ ફાયદો અપાવી શકે છે. જીવનસાથીનો વ્યવહાર સુખદાયક રહી શકે છે. માનસિક સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
શું કરવું:- ગુરુ/ગુરુતુલ્ય વ્યક્તિના ખાસ આશીર્વાદ લો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબલી
........................

અંકઃ- 5
પ્રયત્ન કરો કે તમારા વ્યવહારથી ઓફિસનું વાતાવરણ તમારા વિરુદ્ધ ન થાય. લોકો પ્રત્યે ટિપ્પણી કરવામાં સાવચેતી રાખો. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.
શું કરવું:- શિવલિંગ પર દૂધથી અભિષેક કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
........................

અંકઃ- 6
વાયદા વેપારીઓ માટે સમય ઉતાર-ચઢાવ ભરેલો હોઈ શકે છે. જો તમારે નવું વેરહાઉસ બનાવવું/લેવું હોય તો આગળ વધો. શરીર સુસ્તીભર્યું લાગી શકે છે.
શું કરવું:- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
.........................

અંકઃ- 7
ગૃહિણીઓ માટે કંઇક ખાસ કરવાનો સમય આવ્યો છે. ક્લાર્ક ગ્રેડવાળાને ઓફિસમાં અનુકૂળતાભર્યું વાતાવરણ રહી શકે છે. તમારા ઉત્સાહ પર નિયંત્રણ રાખો.
શું કરવું:- આદિત્ય હૃદયસ્તોત્રનો પાઠ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
.....................

અંકઃ- 8
ફિલ્ડ વર્કવાળાએ વધારે ભાગદોડ કરવી પડી શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. કમરનો દુખાવો પીડા આપી શકે છે.
શું કરવું:- હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
......................

અંકઃ- 9
ધન સંબંધિત કોઈ મોટું કામ થઈ શકે છે. કોઈ નજીકના મિત્રનો સહકાર મળી શકે છે. આજુબાજુ ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે.
શું કરવું:- તમારા કુળદેવતાને પીળા ફુલ અર્પણ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો