ટેરો રાશિ / ધન રાશિના જાતકોએ વાસ્તવિકતાથી દૂર ભાગવુ નહીં, મીન રાશિના લોકોને નવી ઊર્જા અનુભવાશે

Tarot rashifal for 20 July by Bhoomika as astro Bhoomi

Divyabhaskar.com

Jul 19, 2019, 05:05 PM IST

ધર્મ ડેસ્કઃ ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 20 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે.

મેષ રાશિ
Knight of Pentacles
આજે તમને જૂના કામનું સારું પરિણામ મળશે. મનમાં પ્રસન્નતા રહેશે. ભૌતિક સુખ-સુવિધા ઉપર ધ્યાન વધારે રહેશે.
લકી કલર- જાંબલી, લકી નંબર-6.

..........................

વૃષભ રાશિ
Three of Pentacles
ટીમ વર્કથી તમારો ઉત્સાહ અને ઉર્જા વધશે. ઝડપથી નવા કામની યોજના શરૂ કરી શકો છો.
લકી કલર-વાદળી, લકી નંબર-1.

..........................

મિથુન રાશિ
Queen of Pentacles
આત્મવિશ્વાસ અને હકારાત્મકતાથી ભરેલો દિવસ રહેશે. નવું કાર્ય શરૂ કરી શકો છો. સંબંધોમાં સુધારો થશે
લકી કલર-પીળો, લકી નંબર-8.

..........................

કર્ક રાશિ
Eight of Wands
યાત્રાનો યોગ બની રહ્યો છે જે શુભ રહેશે. વિદેશ જવાની કે નવા કામની શરૂઆત થઈ શકે છે.
લકી કલર-પીળો, લકી નંબર-9.

..........................


સિંહ રાશિ
The Sun
આજે તમારી પ્રગતિ થશે. તમારા માર્ગને જાતે બનાવવો. ભાગ્યનો સાથ મળશે.
લકી કલર-ગોલ્ડન, લકી નંબર-10.

..........................

કન્યા રાશિ
Ace of Cups
આજે જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ઘરનો ખર્ચ વધશે. હિંમતથી આગળ વધવું. સફળતા મળશે.
લકી કલર-ગોલ્ડન, લકી નંબર-8.

..........................

તુલા રાશિ
King of Swords
આજે ઘર, ઓફિસ બધી જગ્યાએ તમારો સ્વભાવ નિયંત્રણમાં રહેશે. તમે સમસ્યાનું સમાધાન શોધી લેશો. તમારા નિર્ણયોને માનવમાં આવશે.
લકી કલર-લાલ, લકી નંબર-2.

..........................

વૃશ્ચિક રાશિ
Ten of Cups
આજે જૂના બગડેલા સંબંધ સુધારશો. સંબંધોમાં સુધારો થશે તે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. મિત્રો પ્રત્યે તમારો લગાવ વધારે રહેશે.
લકી કલર-મરૂન, લકી નંબર-5.

..........................

ધન રાશિ
Seven of Cups
આજે જૂનો હિસાબ ચૂકતે થશે. વાસ્તવિકતાથી દૂર ભાગવું નહીં. જે તમને ફાયદો કરાવશે.
લકી કલર-વાદળી, લકી નંબર-5.

..........................

મકર રાશિ
The Devil
આજે આસપાસની વસ્તુઓ પ્રત્યે તમને વધારે લગાવ રહેશે. અસુરક્ષાની ભાવનાથી નકારાત્મકતા રહેશે.
લકી કલર-ગ્રે, લકી નંબર-8.

..........................

કુંભ રાશિ
Death
તમને ન ગમતો બદલાવ થવાથી તમને ગમશે નહીં. આજે ભાગ્યને અજમાવવું નહીં.
લકી કલર-સફેદ, લકી નંબર-3.

..........................

મીન રાશિ
Ace of Pentacles
આજનો દિવસ આનંદથી પસાર થશે. સંબંધોમાં તાજગીનો અનુભવ થશે. નવી ઉર્જાનો અનુભવ થશે.
લકી કલર-પીળો, લકી નંબર-4.

X
Tarot rashifal for 20 July by Bhoomika as astro Bhoomi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી