ટેરો રાશિફળ / મકર રાશિના જાતકોને નવી જવાબદારી મળતા ખુશી થશે, કર્ક રાશિ માટે ધંધામાં સારો યોગ છે

Tarot rashifal for 12 July

Divyabhaskar.com

Jul 11, 2019, 04:18 PM IST

ધર્મ ડેસ્ક : ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 12 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે.

મેષ
Three of Pentacles
ટીમ વર્કથી તમારો ઉત્સાહ અને ઉર્જા વધશે. ઝડપથી નવા કામની યોજના શરૂ કરી શકો છો.
લકી કલર-વાદળી, લકી નંબર-1.

--------------

વૃષભ
Ten of Wands
આજે તમે જવાબદારીઓના બોઝથી દબાયેલા અનુભવશો. આજે અસફળતા જેવી સ્થિતિ પણ અનુભવશો. પરંતુ તમારે દ્રઢતાપૂર્વક આગળ વધવું પડશે. મન મોટું રાખીને આત્મવિશ્વાસ જાળવી રાખો. ટૂંક સમયમાં મોટો લાભ થશે.
લકી કલર-વાદળી, લકી નંબર-7.

--------------

મિથુન
Nine of Cups
આજે તમારી ઈચ્છાઓ પૂરી થવાનો દિવસ છે. લાંબા સમયથી અટવાયેલા કામ પણ આજે થશે. તમારા પ્રયાસોને ચાલું રાખો.
લકી કલર- સફેદ, લકી નંબર-9.

--------------

કર્ક
Knight of Swords
આજે તમે એક મજબૂત વ્યક્તિના રૂપમાં ઊભરી આવશો. ભાવનાત્મક રૂપે તમે બહુ કઠોર છો. તમારા ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ધંધામાં સારો યોગ છે.
લકી કલરઃ ફીરોઝી, લકી નંબર- 7

--------------

સિંહ
Page of Pentacles
દિવસ તમારા માટે ઉત્સાહથી ભરેલો રહેશે. હકારાત્મક રહેશો. નવી કાર્યશૈલી તમને સફળતા અપાવશે. જનાથી તમે ખુશ રહેશો. આજે નવું કામ પણ શરૂ કરી શકો છે.
લકી કલર-લીલો, લકી નંબર-4.

--------------

કન્યા
Eight of Cups
આજે તમને નિરાશાનો અનુભવ થશે. પરસ્થિતિના કારણે તમને કંટાળો આવશે. સ્થાન છોડીને જવાનું મન થશે. મનને શાંત રાખો.
લકી કલર- ગ્રે, લકી નંબર-9.

--------------
તુલા
Judgment
આજે જૂના કામનું મુલ્યાંકન કરવાનો દિવસ છે. પ્રકૃતિને અનુરૂપ વ્યવહાર અને કાર્ય કરવાથી તમને ભવિષ્યમાં સફળતા મળશે. પરિવારના સહયોગથી કોઈ મોટું કામ થઈ શકે છે. જમીન-જાયદાદ સંબંધિત બાબત આ વર્ષમાં ઉકેલાય જશે. કોર્ટમાં તમારો પક્ષ મજબૂત બનશે.
લકી કલર- વાદળી, લકી નંબર-3.

--------------

વૃશ્ચિક
The Empress
આજે ખરીદીનો દિવસ છે. મોંઘી વસ્તુ ખરીદી શકો છો. આજે પ્રગતિ થશે. પરિવારમાં માંગલિક કાર્ય થશે. કોઈપણ સ્થિતિમાં નકારાત્મક વિચાર મનમાં ન આવવા દેવો. દિવસ સારો રહેશે.
લકી કલર-વાદળી, લકી નંબર-5.

--------------

ધન
Six of Swords
આજે યાત્રાનો યોગ છે. કામ કર્યા પછી આરામથી બેસવાનું વિચારશો. પરંતુ નવું કામ તમારી સામે જ હશે.
લકી કલર- વાદળી, લકી નંબર-6.

--------------

મકર
Two of Pentacles
કામનું ભારણ થાક વધારશે. નવી જવાબદારીઓ મળતા તમને ખુશી થશે. તમારી સફળતાના નવા દ્વાર ખુલશે.
લકી કલર- વાદળી, લકી નંબર-2.

--------------

કુંભ
Ace of Wands
આજે તમને નવો ઉત્સાહ અને પ્રેરણા મળશે. ઉર્જાના સંચારથી મનમાં ખુશી થશે. નવા કામની શરૂઆત માટે એકદમ સારો સમય છે.
લકી કલર- વાદળી, લકી નબંર -5.

--------------
મીન
Four of Swords
દિવસની શરૂઆતમાં આળસના કારણે કામ કરવાનું મન નહીં થાય. જરૂરી કામ પ્રાથમિકતાથી પૂરા કરવા. પૈસાના વ્યવહારમાં સાવધાની રાખવી. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. રોકાણથી લાભ થશે.
લકી કલર- વાદળી, લકી નંબર -10.

X
Tarot rashifal for 12 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી