• Gujarati News
  • Dharm darshan
  • Who Decides Whether To Be Happy Or Sad? Saint Tukaram Was Also Able To Be Happy Because Of This After Being Insulted

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી:નાની-નાની વાતોમાં ડિસ્ટર્બ થતાં હો તો આવો એટિટ્યુડ અપનાવો, ક્યારેય દુઃખી નહીં થાઓ

15 દિવસ પહેલા

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામીના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલસ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.

અન્ય સમાચારો પણ છે...