સુવિચાર:જયારે કોઈ વ્યક્તિ અસફળતામાંથી શીખ લે છે તો તેમના માટે અસફળતા પણ લાભદાયક છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકોનું લક્ષ્ય મોટું હોય છે તે લોકોને ઘણીવાર અસફળતાનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકો અસફળતાથી નિરાશ થઈને પ્રયાસ કરવાનું જ મૂકી દે છે. તો ઘણા લોકો એવા પણ હોય છે કે અસફળતામાંથી પણ કંઈક શીખીને ફરીથી પ્રયાસ શરૂ કરે છે. આ લોકોને અચૂક સફળતા મળે છે. પોઝિટિવ વિચાર અને સાચી દિશામાં કરવામાં આવેલા કામથી સફળતા અચૂક મળે છે.

વાંચો બીજા સુવિચાર

અન્ય સમાચારો પણ છે...