જે લોકોનું લક્ષ્ય મોટું હોય છે તે લોકોને ઘણીવાર અસફળતાનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકો અસફળતાથી નિરાશ થઈને પ્રયાસ કરવાનું જ મૂકી દે છે. તો ઘણા લોકો એવા પણ હોય છે કે અસફળતામાંથી પણ કંઈક શીખીને ફરીથી પ્રયાસ શરૂ કરે છે. આ લોકોને અચૂક સફળતા મળે છે. પોઝિટિવ વિચાર અને સાચી દિશામાં કરવામાં આવેલા કામથી સફળતા અચૂક મળે છે.
વાંચો બીજા સુવિચાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.