સુવિચાર:આપણે જે બીજાને આપીએ છીએ, તે કોઈ ને કોઈ રુપે આપણી પાસે પાછું જરુર આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે જે પ્રકારનું વર્તન બીજા સાથે કરીએ છીએ, તેવું જ વર્તન આપણી સાથે પણ અન્ય લોકો કરે છે. એ જ રીતે આપણે બીજાને જે આપીએ છીએ, તે એક યા બીજા સ્વરૂપમાં આપણી પાસે પાછું જરૂર આવે છે. તેથી, તમારે એવાં કાર્યો કરવાનું ટાળવું જોઈએ કે, જેના કારણે અન્ય લોકોને મુશ્કેલી પડે છે. આપણાં લીધે કોઈને પણ નુકસાન ના પહોંચે એ બાબતનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ.

અહીં આવાં જ અમુક સુવિચાર આપવામાં આવ્યાં છે