ડૉ. જ્ઞાનવત્સલસ્વામીની જ્ઞાનવાણી:પારિવારિક સુખ મેળવવું હોય તો શું કરવું જોઈએ? કુમાર મંગલમ બિરલા અને વોરેન બફેટની વાતથી સમજો

14 દિવસ પહેલા

ડૉ. જ્ઞાનવત્સલસ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામીના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલસ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.