• Gujarati News
  • Dharm darshan
  • What Is The Importance Of Parental Service? Understand The Value Of Family In Life From The Words Of A Millionaire From Surat

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી:મા-બાપની સેવાનું શું મહત્ત્વ છે? સુરતના કરોડોપતિની વાતથી સમજો પરિવારનું જીવનમાં શું મૂલ્ય છે

3 મહિનો પહેલા

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.