• Gujarati News
  • Dharm darshan
  • What Days Do You Have To Watch If You Don't Give Rites To Your Children? Only Parents Running Behind Education Should Know This

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી:સંતાનોને સંસ્કાર ન આપીએ તો કેવા દિવસો જોવા પડે? માત્ર શિક્ષણ પાછળ દોડતા વાલીઓ આટલું જાણી લે

એક મહિનો પહેલા

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે. દિવ્ય ભાસ્કરના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે દિવ્ય ભાસ્કર એપ પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી વીડિયો રૂપે રજૂ થશે.