શ્રી કૃષ્ણએ ગીતામાં ઉપદેશ આપ્યો છે કે, આપણે આપણું કામ ધર્મ પ્રમાણે કરવું જોઈએ, તેના પરિણામની ચિંતા ન કરવી જોઈએ. જેઓ ફળની ચિંતા કરે છે, તેઓ ક્યારેય જોખમ ઉઠાવી શકતા નથી. જે વ્યક્તિ પરિણામ વિશે વિચારતો નથી, તે જ વ્યક્તિ જોખમી કાર્યો કરવા સક્ષમ છે.
આવા જ બીજા સુવિચાર...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.