સુવિચાર:સફળતા માટે આ ત્રણ વાત છે જરૂરી, સારી તૈયારી, તનતોડ મહેનત અને ભુલમાંથી શિખવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઇ પણ કામ સરળ હોય કે મુશ્કેલ, જો તૈયારી પહેલાથી જ શરૂ કરવામાં આવે તો સફળ થવાની સંભાવના વધી જાય છે. તનતોડ મહેનત અને તૈયારી અને ભુલમાંથી શિખીને જો કોઇ કામ કરવામાં આવે તો લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. આપણે ખરાબ સમયમાં પણ કોઇ આશાને છોડવી ન જોઇએ કારણ કે મહેનત કરવાથી બધી જ સમસ્યાનું નિરાકરણ થઇ જાય છે.
આવા જ બીજા સુવિચાર