• Gujarati News
  • Dharm darshan
  • There Were Many Virtues, But Still The Villain Is Ravana, 10 Understand In The Story That Dashanan Was Born For Evil

આજે દશેરા:ઘણા ગુણ હતા, પરંતુ એમ છતાં પણ ખલનાયક જ છે રાવણ, 10 કહાનીમાં સમજો કે દશાનનનો જન્મ જ દુષ્ટતા માટે થયો હતો

9 મહિનો પહેલાલેખક: નીતિન આર. ઉપાધ્યાય
  • સીતાને અશોક વાટિકામાં રાખવા પાછળનું કારણ એક શાપ હતો
  • સ્વર્ગ અને નર્કનો ભેદ હટાવીને પોતાની સત્તા ચલાવવા માગતો હતો
  • રામથી પહેલાં પણ ત્રણ લોકો સામે હારી ગયો હતો દશાનન

આજે દશેરા છે. આ પર્વ છે રાવણ પર ભગવાન રામના વિજયનું. પૌરાણિક પાત્રોમાં રાવણને સૌથી શક્તિશાળી ખલનાયક માનવામાં આવે છે. એક ભાગ એવો પણ છે, જે રાવણને હીરોની જેમ જુએ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાવણમાં ઘણા ગુણો હોવા છતાં તેનો મૂળ સ્વભાવ રાક્ષસોવાળો જ હતો. રાવણે પણ સારાં કાર્યો કર્યા હતા, તેનાં કેટલાંક સપનાં પણ હતાં, જેને તે પરિપૂર્ણ કરવા માગતો હતો, પરંતુ વાસ્તવમાં રાવણ દુષ્ટ જ હતો, તેથી જ તેનો અંત થયો.

જાણો રાવણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો, જે તેના જીવન અને વિચારધારા બંનેને જણાવે છે...

સ્કેચ/ઇલસ્ટ્રેશન - ગૌતમ ચક્રવર્તી
ગ્રાફિક્સ- પુનિત શ્રીવાસ્તવ

અન્ય સમાચારો પણ છે...