તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર ભાસ્કરમાં...:કામાક્ષી મંદિરના ગર્ભગૃહ વિગ્રહનું એક માત્ર પેઇન્ટિંગ

કાંચીપુરમ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગર્ભગૃહમાં પદ્માસનમાં સ્થાપિત કામાક્ષી માતા સામે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શ્રીચક્રમ છે. આ વિગ્રહ (મૂર્તિ)ની ક્યારેય તસવીર ખેંચવામાં આવી નથી. મુખ્ય પૂજારીના જણાવ્યા મુજબ તેનું એક જ પેઇન્ટિંગ છે. બજાર કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ફોટો તથા પેઇન્ટિંગ ગર્ભગૃહની મૂર્તિનું નથી. પહેલીવાર મંદિર વહીવટી તંત્ર દ્વારા આ પેઇન્ટિંગના પ્રકાશનની મંજૂરી આપવામાં આવી છે. અહીં આપેલા અન્ય ફોટા ઉત્સવ કામાક્ષીના છે. શૃંગાર અને ભ્રમણ પણ તેમનું જ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો