ભગવાન શિવના અવતારોમાં કાલ ભૈરવ મુખ્ય અવતારોમાંથી એક છે. તેમની પૂજા તામસિક રીતે કરવામાં આવે છે જેમ કે માંસ અને દારુથી. તંત્ર-મંત્રમાં પણ તેમનું વિશેષ મહત્વ છે. આજે રાત્રે કાલ ભૈરવ અષ્ટમી છે જે નિમિત્તે તેમની દરેક પ્રકારે પૂજા-પાઠ અને તંત્ર-મંત્ર દ્વારા આરાધના કરવામાં આવશે.
આમ તો ભગવાન કાલ ભૈરવને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના મંત્રો અને સ્તુતિઓની રચના કરવામાં આવી છે, પરંતુ આ બધામાં કાલ ભૈરવ ચાલીસાનું વિશેષ મહત્વ છે. કેટલીક ખાસ તિથિઓ કે સમયમાં કાલ ભૈરવ ચાલીસાનો પાઠ કરવામાં આવે તો દરેક પ્રકારના દુઃખ અને ભય દૂર કરી શકાય છે. આજે કાળ ભૈરવ અષ્ટમી નિમિત્તે આ કાલ ભૈરવ ચાલીસાનો પાઠ વિધિ પૂર્વક કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે. આ છે કાલ ભૈરવ ચાલીસ-
દોહા
श्री गणपति गुरु गौरी पद प्रेम सहित धरि माथ। चालीसा वंदन करो श्री शिव भैरवनाथ॥ श्री भैरव संकट हरण मंगल करण कृपाल। श्याम वरण विकराल वपु लोचन लाल विशाल॥
કાલ ભૈરવ ચાલીસા
जय जय श्री काली के लाला। जयति जयति काशी-कुतवाला॥ जयति बटुक-भैरव भय हारी। जयति काल-भैरव बलकारी॥ जयति नाथ-भैरव विख्याता। जयति सर्व-भैरव सुखदाता॥ भैरव रूप कियो शिव धारण। भव के भार उतारण कारण॥ भैरव रव सुनि हवै भय दूरी। बटुक नाथ हो काल गंभीरा। श्वेत रक्त अरु श्याम शरीरा॥ करत नीनहूं रूप प्रकाशा। भरत सुभक्तन कहं शुभ आशा॥ रत्न जड़ित कंचन सिंहासन। व्याघ्र चर्म शुचि नर्म सुआनन॥ तुमहि जाइ काशिहिं जन ध्यावहिं। विश्वनाथ कहं दर्शन पावहिं॥ जय प्रभु संहारक सुनन्द जय। जय उन्नत हर उमा नन्द जय॥ भीम त्रिलोचन स्वान साथ जय। वैजनाथ श्री जगतनाथ जय॥ महा भीम भीषण शरीर जय। रुद्र त्रयम्बक धीर वीर जय॥ अश्वनाथ जय प्रेतनाथ जय। स्वानारुढ़ सयचंद्र नाथ जय॥ निमिष दिगंबर चक्रनाथ जय। गहत अनाथन नाथ हाथ जय॥ त्रेशलेश भूतेश चंद्र जय। क्रोध वत्स अमरेश नन्द जय॥ श्री वामन नकुलेश चण्ड जय। कृत्याऊ कीरति प्रचण्ड जय॥ रुद्र बटुक क्रोधेश कालधर। चक्र तुण्ड दश पाणिव्याल धर॥ करि मद पान शम्भु गुणगावत। चौंसठ योगिन संग नचावत॥ करत कृपा जन पर बहु ढंगा। काशी कोतवाल अड़बंगा॥ देयं काल भैरव जब सोटा। नसै पाप मोटा से मोटा॥ जनकर निर्मल होय शरीरा। मिटै सकल संकट भव पीरा॥ श्री भैरव भूतों के राजा। बाधा हरत करत शुभ काजा॥ ऐलादी के दुख निवारयो। सदा कृपाकरि काज सम्हारयो॥ सुन्दर दास सहित अनुरागा। श्री दुर्वासा निकट प्रयागा॥ श्री भैरव जी की जय लेख्यो। सकल कामना पूरण देख्यो॥
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.