અંકડા કરાવશે ભવિષ્યની ઝાંખી:અંકશાસ્ત્રથી ભવિષ્ય કથન, જાણો લકી નંબર આધારિત કેવું રહેશે નવું વર્ષ

25 દિવસ પહેલા

આ નવા વર્ષને લઈ પોતાનું ભવિષ્ય જાણવાની ઉત્સુકતા તમામ લોકોમાં હોય છે. જ્યોતિષનું જ એક અંગ કહેવાતા અંકશાસ્ત્ર દ્વારા પણ ભવિષ્યની ઝાંખી કરી શકાય છે. તો આ નવા વર્ષે જાણીતા અંકશાસ્ત્રી ભાવેશ પ્રજાપતિ પાસેથી જાણો તમારા પર્સનલ યર અનુસા કેવું રહેશે ભવિષ્ય.

અંક 6

વર્ષ 2022માં આ જાતકોના પરિવારનો કંકાશ દૂર થશે અને શાંતિનું આગમન થશે. જો ક કાર્યક્ષેત્રમાં સફળતા મળવામાં અડચણ આવી શકે. લગ્નવાંછુકોને યોગ્ય જીવનસાથી મળશે તો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધરે મહેનત કરવી.

અંક 7

નવ વર્ષમાં સરકારી પરીક્ષામાં સફળતા મળી શકે. તો સાથ વિજ્ઞાન ક્ષેત્રે સાથે જોડાયેલા જાતકોને પણ લાભ મળશે. ગયા વર્ષે કરેલા પરિશ્રમનુ શુભ ફળ નવા વર્ષમાં મળશે.

અંક 8

નવા વર્ષમાં આ જાતકો પ્રોપર્ટીમાં રોકાણ કરશે તો લાભની શક્યતા છે. જો કે સંબંધોની વાત કરીએ તો પ્રેમસંબંધમાં અડચણો આવી શકે. પડકારોના સમયમાં જાતે નિર્ણય લેવા કરતા વડીલોનું માર્ગદર્શન લાભદાયી રહેશે.

અંક 9

વર્ષ 2022માં આ જાતકોને ભાગ્યનો સાથ મળશે. અટકેલા કાર્યો પૂરા થશે અને પ્રગતિની તકો મળશે. સાથે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...