આજનો સુવિચાર:પૈસા આવવાથી સુખ મળશે કે નહીં તે નક્કી નથી, પરંતુ બુરાઈ છોડી દેવાથી જીવન સુખી બની જાય છે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૈસા ન હોવાને કારણે જીવનમાં ઘણી તકલીફનો પરેશાનનો કરવો પડે છે. કોઈ વ્યક્તિનાં જીવનમાં પૈસા આવવાથી સુખ મળશે કે નહીં તે નક્કી નથી પરંતુ તે નક્કી છે કે, બુરાઈ છોડી દેવામાં આવે તો જીવન સુખી થઇ જાય છે.

આવા જ વધુ સુવિચાર

અન્ય સમાચારો પણ છે...