આજનો સુવિચાર:સફળ થવા માંગતા હોય તો કામમાં સંતુલન રાખો, જે કામ વિચારો છો તે સમય પર પૂરું કરવું જોઈએ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સુખ-શાંતિ જોઈતી હોય તો ઘર-પરિવાર, વ્યક્તિગત, સામાજિક અને આર્થિક ક્ષેત્રે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. સંતુલન વિના જીવનમાં કશું જ ગોઠવી શકાતું નથી. જે લોકો બધું એડજસ્ટ કરી લે છે, તેમના જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી.