આજનો સુવિચાર:જો આપણે સફળ થવા માંગતા હોય તો, સમસ્યા શોધવામાં નહીં પરંતુ સમાધાન શોધવામાં ધ્યાન આપવું જોઈએ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઈ પણ કામની શરૂઆત સકારાત્મકતા સાથે જ કરવી જોઈએ. વિચાર નેગેટિવ હશે તો કામ મુશ્કેલી સાથે પુરા થશે. જો સફળ થવા માંગતા હોય તો આપણે સમસ્યા ઉપર નહીં પરંતુ સમાધાન ઉપર ધ્યાન આપવું જોઈએ.

વધુ સુવિચારો

અન્ય સમાચારો પણ છે...