સુવિચાર:સફળ થવા માગતા હોય તો કોઈને સલાહ આપતા પહેલાં આપણા જીવનમાં ઉતારવી જોઈએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કે જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં છે અને તેને સાચા સમયે સલાહ મળી જાય છે તો તેની મુશ્કેલી દૂર થઇ જાય છે. કોઈને સલાહ આપવી બહુ જ સહેલી છે પરંતુ તે સલાહનું પાલન કરીને જીવનમાં ઉતારવું ઘણું મુશ્કેલ છે. જો કોઈ બીજાને જે સલાહ આપો છો તે સલાહનું તમારા પર પાલન કરો છો તો સફળતા અચૂક મળે છે.

બીજા કંઈક આવા જ સુવિચારો