સુવિચાર:આશા વ્યક્તિને પ્રગતિ તરફ લઈ જાય છે, જે વ્યક્તિ આશાવાદી છે તેમના માટે કોઈ કામ મુશ્કેલ નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે જો કોઇ કામમાં વારંવાર અસફળ થઇએ છીએ તો નિરાશા વધવા લાગે છે, પરંતુ આપણે નિરાશ ન થવું જોઇએ. નિષ્ફળતા પછી નિરાશ ન થવું એ સફળતાની ચાવી છે. આશા વ્યક્તિને સિદ્ધિ તરફ દોરી જાય છે. આશાવાદી વ્યક્તિ માટે કોઈ કામ મુશ્કેલ નથી.

આવા જ બીજા સુવિચારો વાંચો..