સુવિચાર:લાલચ, ઈચ્છા, ઈર્ષા, ગુસ્સો અને ઘમંડને કારણે કોઈપણ વ્યક્તિના જીવનમાં તોફાન આવી જાય છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણી પાસે અઢળક સંપત્તિ હોય છ પરંતુ મન શાંત ન હોય તો સુખસુવિધાની બધી જ વસ્તુ વ્યર્થ સાબિત થાય છે. લોભ, ઈચ્છાઓ, ઈર્ષ્યા, ક્રોધ અને અભિમાન એ પાંચ બુરાઈઓ એવી છે જે વ્યક્તિનું જીવન બરબાદ કરી શકે છે. આ દુષણો તમારામાં હોય તો તમારે જલ્દી જ છોડી દેવા જોઈએ.

આવા જ બીજા સુવિચાર...