જે લોકો એકબીજાને પ્રેમથી મળે છે અને જેમના મનમાં કોઈના માટે ખોટા વિચારો નથી, તેમને પરિવાર અને સમાજમાં સન્માન અને પ્રેમ મળે છે. જો કોઈ વ્યક્તિના સ્વભાવમાં સારાપણું અને સત્ય ન હોય તો તે બીજા કોઈ મનુષ્યમાં આ ગુણો જોઈ શકશે નહીં.
અહીં જાણો બીજા સુવિચાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.