સુવિચાર:ગુરુના જ્ઞાન અને અનુશાસનના બળથી એક અજ્ઞાની વ્યક્તિ પણ જ્ઞાની બની શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે એટલે કે 13 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. ગુરુએ આપેલા ઉપદેશોને જીવનમાં લાવીને આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ અને જીવનમાં સમસ્યાઓ હોય તો તેનો ઉકેલ લાવવાની હિંમત પણ પ્રાપ્ત થાય છે. ગુરુના ઉપદેશથી અજ્ઞાની વ્યક્તિ પણ જ્ઞાની બની શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ અને શક્ય હોય તો ગુરુને કોઈ ભેટ આપવી જોઈએ.

આવા જ બીજા સુવિચાર