સુવિચાર:બાળક પડીને ચાલતા શીખે છે, માણસ ડૂબીને તરવાનું શીખે છે, તેવી જ રીતે ઠોકર ખાઈને સફળ થઈ શકીએ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો લક્ષ્ય મોટું હોય તો આપણે નાના પ્રયાસોથી તેને હાંસલ કરી શકીએ છીએ. વરસાદના ટીપાં નાનાં હોય છે, પરંતુ સતત વરસાદને કારણે નદીઓમાં પૂર આવે છે. બાળક પડીને ચાલતા શીખે છે, માણસ ડૂબીને તરવાનું શીખે છે, તેવી જ રીતે આપણે ઠોકર ખાઈને પણ સફળ થઈ શકીએ છીએ.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર ...