ગોમેદ કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

divyabhaskar.com

Jun 01, 2018, 02:10 PM IST
Which finger to wear Gomed stone ring?

ધર્મ ડેસ્ક: ગોમેદ વ્યક્તિના જીવનમાં રહેલા રાહુના ખરાબ પ્રભાવને દૂર કરે છે. માનસિક ઉથલ-પાથલ, ખોટા નિર્ણયો તથા કારણ વિના થઇ રહેલા નુકસાનને રોકવા માટે વ્યક્તિએ ગોમેદ રત્ન ધારણ કરવો જોઇએ.

આ રત્ન જીવનમાં પ્રેમ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવાનું કામ કરે છે. ગોમેદ રત્નને ચાંદીમાં મઢાવીને પહેરી શકાય છે. ગોમેદનો ઉપરત્ન ઓરેન્જ જર્કિન તથા હેસોનાઉટ છે. રાહુ અને કેતુ પાપગ્રહ છે, બહુ ઓછા સંજોગોમાં રાહુ અને કેતુના રત્ન ધારણ કરવાની સલાહ અપાય છે.

ગોચર રત્નો તરીકે વિપરીત દશાઓમાં જ આ રત્નો ધારણ કરવું સલાહભર્યું રહેશે. કફ, પિત્ત, પાચન, ત્વચારોગ, મંદ બુદ્ધિ, પથરીનો રોગ વગેરેમાં આ રત્ન ધારણ કરવો ફાયદાકારક છે.

X
Which finger to wear Gomed stone ring?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી