આજનું પંચાંગ / 26 મે રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

26th May on Sunday, Shubhak - Ashub cousins and waiters of the day

divyabhaskar.com

May 26, 2019, 08:16 AM IST

તિથિ: વૈશાખ વદ- 7
વિક્રમ સંવત: 2075
આજનો તહેવાર: કાલાષ્ટમી
આજનો મંત્ર જાપ: ઓમ રીમ ત્રિલોચનાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાં: શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
શુભ ચોઘડિયાં: ચલ- 07:36થી 09:16, લાભ- 09:16થી 10:57, અમૃત- 10:57થી 12:37, શુભ- 14:17થી 15:57, શુભ- 19:17થી 20:37, અમૃત- 20:37થી 21:57, ચલ- 21:57થી 23:17
યોગ: ઐન્દ્ર
કરણ: બાલવ
રાહુકાળ: 16:30થી 18:00
દિશાશૂળ: પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ પંચક, વૈધૃતિ પ્રારંભ સવારે 11:59, રાજયોગ સૂર્યોદયથી 08:50, રવિયોગ સમાપ્ત 13:14, ભાનુ સપ્તમી
આજનો પ્રયોગઃ આજે 'ભાનુ સપ્તમી'ના દિવસે શ્રી સૂર્યનારાયણજીની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આજના દિવસે શ્રી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: સપ્તમી તિથિના સ્વામી શ્રી સૂર્યદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે કોઈ સૂર્યમંત્રનો પાઠ તેમજ સૂર્યની પૂજા-અર્ચના કરવી શ્રેયકર મનાય છે.

આજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય: જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે પથરી, સંધિવાત, કબજિયાતનું પ્રમાણ વધારે જણાય.
વિદ્યાર્થી: વર્ષ દરમિયાન વિદ્યાભ્યાસ નરમ-ગરમ જણાય. તેઓ કાયદો, ભૂગોળ, એન્જિનિયરિંગ, સમાજશાસ્ત્ર જેવા વિષયમાં વિશેષ પ્રગતિ કરે.
સ્ત્રી વર્ગઃ લાગણીશીલ, પ્રેમાળ અને વૈભવ મેળવવાની ઈચ્છાવાળા હોય. કૌટુંબિક અને કાર્યક્ષેત્રના કાર્યમાં અગ્રેસર જણાય.
કૌટુંબિક: કૌટુંબિક પરિસ્થિતિમાં સામાન્ય બદલાવ અનુભવાય. મિત્રો તરફથી વર્ષ દરમિયાન પૂરતી સહાયતા મળી રહે.

X
26th May on Sunday, Shubhak - Ashub cousins and waiters of the day
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી