14 જાન્યુઆરીએ સાંજે 8.46 વાગે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે તેને જ સૂર્યનું સંક્રમણ એટલે સંક્રાંતિ કહેવામાં આવે છે. તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણમાં દિવસ મોટા અને રાત નાની થવા લાગે છે. મકર સંક્રાંતિ સૂર્યની ઉપાસનાનું પર્વ છે, પરંતુ આ પર્વમાં જીવનની સફળતાનાં અનેક સૂત્ર છે. પ્રોફેશનલ લાઇફ હોય કે પર્સનલ, મકર સંક્રાંતિના તહેવારથી 10 બાબતો શીખી શકાય છે, જેને અપનાવવાથી સફળતા મળી શકે છે.
તલ-ગોળથી લઈને પતંગ સુધી જાણો મકર સંક્રાંતિના ખાસ સંદેશ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.