આજે 5 નવેમ્બર, શુક્રવારથી વિક્રમ સંવત 2078 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ દરમિયાન બારેય રાશિના જાતકોની ગ્રહ સ્થિતિ કેવી રહેશે? તેમની નાણાકીય સ્થિતિ, માનસિક સ્થિતિ, લગ્નજીન અને દાંપત્ય, વ્યવસાય તથા આરોગ્ય કેવું રહેશે? તેની વિગતવાર માહિત જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી જાણીએ.
રાશિ મુજબ લિંક ઉપર ક્લિક કરીને જાણો વાર્ષિક રાશિફળઃ-
મેષ- અ, લ, ઈ. વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ નવું વર્ષ મેષ જાતકો માટે આર્થિક દૃષ્ટિએ શુભ રહેશે, આ વર્ષે તમે નમશો તો સૌના પ્રિય બનશો
વૃષભ- બ, વ, ઉ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે શનિદેવ વૃષભ જાતકોને મહેનતનું પૂર્ણ ફળ આપશે, ગુરુ ગ્રહ તમારી આવક વધારવામાં મદદ કરશે
મિથુન - ક. છ. ઘ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે રાહુ મિથુન જાતકોના લાભસ્થાનમાં જશે, આર્થિક અને સામાજિક બંને પ્રકારના લાભ મળી શકશે
કર્ક - ડ. હ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે કર્ક જાતકોએ ધીરજ રાખવી, વિલંબ થશે, પણ સફળતાનો યોગ ચોક્કસ બનશે
સિંહ - મ. ટ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે સિંહ જાતકોના આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો થશે, બિનજરૂરી ખર્ચ ટાળો
કન્યા - પ. ઠ. ણ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે શનિનું ભ્રમણ કન્યા જાતકો માટે બળવાન રહેશે, રોકાણ માટે સમય ઉત્તમ રહેશે
તુલા - ર. ત.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ તુલા જાતકો માટે માર્ચ સુધીનો સમય સામાન્ય રહેશે, એપ્રિલ પછી નવી તક મળી શકે છે
વૃશ્વિક - ન. ય.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષ વૃશ્ચિક જાતકો ઉપર ગ્રહોની શુભ દૃષ્ટિ રહેશે, વેપાર-ધંધામાં ભાગ્યવૃદ્ધિ થઈ શકે છે
ધન - ભ. ધ. ફ. ઢ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે ધન જાતકોને રાહુ ગ્રહ ધંધાકીય હરીફાઇમાં સફળતા અપાવશે, આર્થિક દૃષ્ટિએ લાભ જ લાભ
મકર - ખ. જ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે મકર જાતકો ઉપર શનિની પનોતીની અસર ઘટશે, સત્કર્મો કરનારને લાભ પણ મળશે
કુંભ - ગ. સ. શ. ષ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે ગુરૂ ગ્રહની સ્થિતિ કુંભ જાતકોને માનસિક 'હાશ' આપશે, રાહુના કારણે અસંતોષ રહેશે
મીન - દ. ચ. ઝ. થ.વિક્રમ સંવત 2078નું વાર્ષિક રાશિફળ/ આ વર્ષે મીન જાતકો માટે ગુરુનું ભ્રમણ ભાગ્યવૃદ્ધિ કરાવશે, નોકરી-ધંધા માટે વર્ષ શુભ રહેશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.