કેલેન્ડર 2023:આ વર્ષે અધિકમાસના લીધે શ્રાવણ મહિનો 59 દિવસનો રહેશે, માર્ચમાં IPL અને ઓક્ટોબરમાં ક્રિકેટ વર્લ્ડકપ રમાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

2023 રવિવારથી શરૂ થઈ રહ્યો છે અને રવિવારે જ પૂર્ણ થશે. હિંદુ પંચાંગ પ્રમાણે આ વર્ષે શ્રાવણ મહિનામાં અધિકમાસ રહેશે, આ કારણે શિવપૂજાનો આ મહિનો 3 જુલાઈથી શરૂ થશે અને 30 ઓગસ્ટ સુધી ચાલશે. નવેમ્બરમાં દિવાળી અને છઠ્ઠ પૂજા બંને જ પર્વ રવિવારે રહેશે. આ વર્ષે ક્રિકેટ એશિયા કપ, ક્રિકેટ વર્લ્ડ કપ, ફીફા વુમન્સ વર્લ્ડ કપ સહિત સ્પોર્ટ્સના અનેક મોટા ઇવેન્ટ રહેશે.

જુઓ નવું વર્ષ 2023નું કેલેન્ડર...