• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Surya Gochar 2023 Sun God Will Enter Capricorn On January 14; People Of 5 Zodiac Signs Including Aries, Taurus Will Get The Fruits Of Fortune, Inauspicious For 7 Zodiac Signs

સૂર્ય સંક્રાંતિ:14 જાન્યુઆરીએ સૂર્યદેવ મકરમાં પ્રવેશશે; મેષ, વૃષભ સહિત 5 રાશિના લોકોને ભાગ્યનું ફળ મળશે, 7 રાશિ માટે અશુભ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 જાન્યુઆરી 2023ના રોજ સૂર્ય ગ્રહનું મકર રાશિમાં ગોચર થઈ રહ્યું છે, જેની અસર અનેક રાશિના લોકો પર પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે પડશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી ધનુર્માસ પૂર્ણ થઈ જશે, સાથે જ લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે શુભ કામ ફરીથી શરૂ થઈ જશે. 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. સૂર્યને સાહસ, આત્મા, પરાક્રમ અને સ્વાસ્થ્યનો કારક માનવામાં આવે છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી વિવિધ રાશિના લોકો પર વિવિધ પ્રભાવ પડશે, કઈ રાશિના ઘરમાં સૂર્યદેવ કેવું ગોચર કરશે. આ લેખમાં આગળ જાણો...

બારેય રાશિના જાતકો પર સૂર્યનો પ્રભાવ....