નવા વર્ષે 2023માં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર સાથે જ ગુરુ, શનિ, રાહુ-કેતુ પણ રાશિ બદલશે. ગુરુ લગભગ 12-13 મહિનામાં એકવાર રાશિ બદલે છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. રાહુ-કેતુ 18-18 મહિનામાં રાશિ બદલે છે. આ ચાર ગ્રહનું રાશિ પરિવર્તન એક જ વર્ષમાં હોવું જ્યોતિષીની દૃષ્ટિએ ખૂબ જ મોટી વાત છે. ગ્રહોના ફેરબદલ સાથે જ આ વર્ષે શ્રાવણ મહિનામાં અધિકમાસ રહેશે, આ કારણે આ મહિનો 59 દિવસનો રહેશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો નવા વર્ષ 2023 સાથે જોડાયેલી 10 ખાસ વાતો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.