તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Planet Constellation Of May: There Will Be A Change In The Movement Of Sun, Mercury, Venus And Saturn This Month, 4 Planets Will Remain In Taurus

મે મહિનાના ગ્રહ-નક્ષત્ર:આ મહિને સૂર્ય, બુધ, શુક્ર અને શનિની ચાલમાં ફેરફાર થશે, વૃષભ રાશિમાં 4 ગ્રહ રહેશે, મેષ અને સિંહ જાતકોને ગ્રહોનું શુભફળ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેષ, સિંહ અને ધન રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહી શકે છે

મે મહિનામાં 4 ગ્રહોની ચાલમા ફેરફાર થશે. આ મહિને સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. આ સિવાય શનિ વક્રી થઈ જશે. ત્યાં જ, ચંદ્ર દર અઢી દિવસમા રાશિ બદલશે. આ ગ્રહોની ચાલમા ફેરફારની અસર બધી જ રાશિઓ ઉપર પડી શકે છે. આ નક્ષત્રોના પ્રભાવથી થોડા લોકોના જીવનમાં મોટા ફેરફાર આવી શકે છે. સૂર્ય, બુધ અને શુક્રના કારણે અનેક લોકોની આર્થિક સ્થિતિ અને રોજિંદા કાર્યોમાં ઉતાર-ચઢાવ પણ આવી શકે છે.

જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે બધી જ રાશિઓ ઉપર ગ્રહ-સ્થિતિની અસરઃ-