• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Number 4 Having Full Support Of Fortune Will Lead To Job Promotion And Benefits In The Field Of Work, How Will The Day Be For Other Numbers?

15 માર્ચનું અંફભવિષ્ય:અંક 4વાળાને ભાગ્યનો ભરપૂર સાથ મળવાથી જોબમાં પ્રમોશન અને કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ રહેશે, અન્ય અંકો માટે કેવો રહેશે દિવસ?

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 15 માર્ચનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, દિવસની શરૂઆત આજે પ્રસન્નતાની સાથે થશે. પરિવારની સાથે સારો સમય વિતશે. નોકરીમાં સારો ધનલાભ થાય, પ્રમોશન થવાના સંકેત મળી રહ્યાં છે. વેપારીઓ માટે લાભની સ્થિતિ બની રહી છે.

શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

-----------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, આજે તમારું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે, જેના કારણે તમે પોતાનો આખો દિવસ બેચેનીમાં પસાર કરશો. કામકાજમાં કોઈની સાથે તમને લાભ થઈ શકે છે. આજે ચતુરાઈનો પ્રયોગ કરીને કામ કરશો તો સફળતા મળશે. તમે પોતાના કાર્ય યોજનાઓને પોતાની ઈ્ચ્છાનુસાર પૂરાં કરી શકશો.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- જાંબડીયો

શુભ અંકઃ- 8

-----------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, આજના દિવસે તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે, તમારું ધન સારા કાર્યોમાં ખર્ચ થાય. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે, પરંતુ મનમાં ડર પણ રહેશે. આજે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. કોઈને ઉધાર આપવાથી બચજો. વ્યવસાય તથા ધન માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે.

શું કરવું - હનુમાન ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 7

-----------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આજે ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નોકરીમાં પદોન્નતિની સંભાવના છે તથા કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ બની રહેશે. ઘર-પરિવારમાં કોઈ પ્રકારનું શુભ આયોજન થાય, તેમાં તમે ભાગ લેશો. આખો દિવસ મોજ-મસ્તીમાં પસાર થશે.

શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-----------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, આજે તમારો આખો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. પરિવારના લોકોની સાથે તમે સારો સમય પસાર કરશો. કામકાજમાં તમને સારો ધનલાભ થશે. આજે આર્થિક પક્ષ મજબૂત રહેશે. આજનો દિવસ સારો પસાર થશે. આજે દિવસે તમારું ભા્ગ્ય સાથ આપશે.

શું કરવું - ગણેશજીને મોદક ચઢાવો.

શુભ રંગઃ- બાદામી

શુભ અંકઃ- 11

-----------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, આજના દિવસે તમે પોતાના ભાગ્યનો સાથ પ્રાપ્ત કરી શકશો. વેપાર-વ્યવસાય માટે આજનો દિવસ સારો રહેશે. આજે વેપારી વર્ગને વિશેષ રીતે ફળ પ્રાપ્ત થશે. જેનાથી ધનલાભના યોગ બનશે. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટો ફેરફાર આવી શકે છે. પરિવારની તરફથી તમે બેફિકર રહેશો.

શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

-----------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આજે તમે પોતાના પરિવારનું ધ્યાન રાખશો અને તેમની જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયાસ કરશો. પરિવારના લોકો માટે તમે પોતાના અંગત બિઝી શિડ્યુલમાંથી સમય ફાળવશો, તેમની સાથે સારો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને આજે પરીક્ષામાં સફળતા મળશે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

-----------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, આજે તમે બેચેની લાગતી રહેશે, તમારું ખરાબ સ્વાસ્થ્ય તમારી બેચેનીનું કારણ બનશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. નોકરી કરનાર લોકો નોકરીમાં આવતી બાધાઓથી પરેશાની રહેશે. વેપારી વર્ગ માટે સ્થિતિ થોડી સામાન્ય બની રહેશે.

શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

-----------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આજે ભાગ્યનો પૂરી રીતે તમારી સાથે નથી પરંતુ તમારા કોઈ કોર્ટ-કચેરીને લગતા મામલામાં થોડી તમને આજે રાહત મળી શકે છે. આજે ભાગ્ય તમને સાથ આપશે. માનસિક સુસ્તી આજે તમારી સમાપ્ત થઈ જશે અને તમને ચારેય તરફથી શુભ સમાચારો પ્રાપ્ત થશે.

શું કરવું - પીપળાની નીચે દીવો

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 21