રાશિ પરિવર્તન:21 ઓક્ટોબરે મંગળ ગ્રહ મિત્ર રાશિ તુલામાં પ્રવેશ કરશે, 45 દિવસનું આ ભ્રમણ દરેક લોકો માટે મંગળકારી રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળ ગ્રહ હમેશાં એક જ રાશિમાં 40 થી 45 દિવસ માટે ભ્રમણ કરતો હોય છે
  • તુલા રાશિ મિત્ર રાશિ હોવાથી શુભ માનવામાં આવે છે

21 ઓક્ટોબર, ગુરુવારે ગ્રહમંડળમાં યુવરાજ મંગળ ગ્રહ પોતાની મિત્ર તુલા રાશિમાં સતત 45 દિવસ માટે પરિભ્રમણ કરશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ ભ્રમણ મંગળકારી બની રહેશે કારણ કે મંગળ પોતે પુરુષ ગ્રહ, તુલા રાશિ સ્ત્રી રાશિ હોવાથી આ ભ્રમણ દરમિયાન માર્કેટમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓના ખરીદ-વેચાણમાં વધારો થશે કારણ કે મંગળનું મૂળભૂત કારકત્વ જોમ, જુસ્સો, ઉમંગ, ઉત્સાહ, આક્રમક અને ફટાફટ નિર્ણય લેનાર ગણવામાં આવે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર હોવાથી મિત્ર ગણાય છે માટે આ પરિભ્રમણ થવાથી સમાજમાં બગડેલા સંબંધો સુધારશે પરસ્પર પ્રેમ, સ્નેહ, લાગણીઓ તથા મધુરતા વધારશે. શેરબજારમાં તેજી આવે. સરળતાથી બેંક લોન ઉપલબ્ધ થાય. માર્કેટમાં પૈસો ફરે. આ પરિભ્રમણ તમાર માટે કેવું રહેશે તે અંગે નીચે મુજબ જણાવેલ છે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે