રાશિફળ 2021:કુંડળી, અંકફળ અને ટેરો કાર્ડ્સ પ્રમાણે જાણો તમારા માટે આ નવું વર્ષ કેવું રહેશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યોતિષની દૃષ્ટિએ વર્ષ 2021 તમારા માટે શું લઇને આવી રહ્યું છે, તે તમે કુંડળી, ટેરો અને અંક જ્યોતિષ દ્વારા જાણી શકો છો. જન્મ કુંડળી એટલે ચંદ્ર રાશિ પ્રમાણે ડો. અજય ભામ્બી રાશિફળ જણાવી રહ્યા છે, ટેરો કાર્ડ રાશિફળ પ્રણિતા દેશમુખ અને અંક ફળ ડો. કુમાર ગણેશ જણાવી રહ્યા છે.

કુંડળી રાશિફળઃ-
2021માં 9માંથી માત્ર 7 ગ્રહો જ રાશિ બદલશે. આ કારણે 6 રાશિઓ માટે આ વર્ષ સારું રહેશે. મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને સફળતા મળવાના યોગ છે. જાણો, નવા વર્ષનું સંપૂર્ણ કુંડળી રાશિફળ...

આ વર્ષ 12માંથી 6 રાશિઓ માટે સફળતા અને ફાયદો આપનાર રહેશે

ટેરો રાશિફળઃ-
ટેરો કાર્ડ્સ પ્રમાણે નવા વર્ષ 2021માં મેષ, મિથુન, વૃશ્ચિક, ધન, મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું પડશે. જાણો, 2021નું સંપૂર્ણ ટેરો રાશિફળ...

નવું વર્ષ મેષથી મીન રાશિ સુધી, તમારા કરિયર, પરિવાર અને સ્વાસ્થ્યના મામલે કેવું રહેશે?

અંક ફળઃ-

જન્મ તારીખથી ભવિષ્ય જાણવાની વિદ્યાને અંક જ્યોતિષ કહેવામાં આવે છે. જાણો, તમારા જન્માંક પ્રમાણે વર્ષ 2021 તમારા માટે કેવું રહેશે....

જન્મ તારીખ પ્રમાણે જાણો નવું વર્ષ તમારા પરિવાર, વેપાર અને આર્થિક ક્ષેત્ર માટે કેવું રહેશે?