જાન્યુઆરીના શુભ મુહૂર્ત:આ મહિને પ્રોપર્ટીમાં રોકાણ માટે 7 અને વાહન-મશીનની ખરીદદારી માટે 6 શુભ મુહૂર્ત રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીમાં ગૃહ પ્રવેશનું કોઇ મુહૂર્ત નથી, સગાઈના 20 દિવસ અને લગ્ન માટે માત્ર 18 જાન્યુઆરી જ શુભ રહેશે

જાન્યુઆરીમાં પ્રોપર્ટી ખરીદદારી અને રિયલ અસ્ટેટમાં રોકાણ માટે 7 શુભ મુહૂર્ત છે. વાહન અને મશીનની ખરીદદારી માટે 6 દિવસ શુભ રહેશે. ત્યાં જ, સગાઈ માટે પંચાંગમાં 20 મુહૂર્ત ઉલ્લેખવામાં આવ્યાં છે અને લગ્ન માટે આ મહિને માત્ર 18 તારીખે જ લગ્ન મુહૂર્ત આવી રહ્યુ છે. આ સિવાય તિથિ-વાર અને ગ્રહ-નક્ષત્રોથી મળીને 6 દિવસ શુભ સંયોગ બનશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવે છે કે દરેક પ્રકારની ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ અને નવા કામની શરૂઆત કરી શકાય છે.

તારીખ અને વારસમયયોગનું નામ
5 જાન્યુઆરી, મંગળવારસવારે 07-20 થી સાંજે 6-25 સુધીત્રિપુષ્કર યોગ
6 જાન્યુઆરી, બુધવારસવારે 07-20 થી સાંજે 5-15સુધીસર્વાર્થસિદ્ધિ યોગ
19 જાન્યુઆરી, મંગળવારસવારે 07-14 થી સાંજે 9-55 સુધીસર્વાર્થસિદ્ધિ યોગ
21 જાન્યુઆરી, ગુરુવારસવારે 7-14 થી બપોરે 3-20 સુધીસર્વાર્થસિદ્ધિ યોગ
25 જાન્યુઆરી, સોમવારસવારે 7-20થી રાતે 11-56 સુધીસર્વાર્થસિદ્ધિ યોગ
28 જાન્યુઆરી, ગુુરુવારસવારે 7-15 થી રાતે 11-51 સુધી

સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ, ગુરુપુષ્ય યોગ