• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • In Shravan, People Of Aries Sign Should Offer Red Gulal On Shivlinga, People Of Cancer Sign Should Worship Shiva With Milk And Curd.

શ્રાવણ મહિનો:શ્રાવણમાં મેષ રાશિના લોકોએ શિવલિંગ ઉપર લાલ ગુલાલ ચઢાવવું, કર્ક રાશિના લોકોએ દૂધ-દહીંથી શિવપૂજા કરવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. જે 27 ઓગસ્ટ સુધી રહેશે. આ દિવસોમાં શિવપૂજા કરવી જોઈએ. શ્રાવણમાં શિવપૂજા અને દર્શન કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે, એવી માન્યતા છે. શિવપૂજામાં જળ, બીલીપાન, આંકડાના ફૂલ અને ધતૂરો ખાસ ચઢાવવો જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શ્રાવણમાં રાશિ પ્રમાણે શિવપૂજા કરવાથી કુંડળીના નવ ગ્રહના દોષ શાંત થઈ શકે છે. જાણો શ્રાવણ મહિનામાં રાશિ પ્રમાણે પૂજા કઇ રીતે થઈ શકે છે.