06 માર્ચથી, 12 માર્ચના 7 દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવા રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે પ્રબળ આત્મવિશ્વાસ અનુભવશો અને કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર રહેશો. ગ્રુપ પ્રોજેક્ટ્સમાં ચાર્જ લેવા માટે સારો સમય રહેશે. રોમેન્ટિક મોરચે
કોઈ નવી વ્યક્તિ તમારા માર્ગમાં અડચણો ઉભી કરી શકે છે
શું કરવું: યોગ પ્રાણાયામનો કરો.
લકી કલર: લીલો
લકી નંબર: 2
***
અંકઃ- 2
ગણેશજી કહે છે કે તમે આ અઠવાડિયે સર્જનાત્મક મૂડમાં રહેશો. તમારી મહેનત પર ધ્યાન આપવાથી તમારી કારકિર્દીમાં ફાયદો થશે, વધારે પડતો તણાવ લેવાનું ટાળો, ગેરસમજ ટાળવા માટે તમારા જીવનસાથી સાથે પ્રમાણિકતાથી વાત કરો.
શું કરવુંઃ શિવલિંગ પર જળ ચઢાવો.
લકી કલર: જાંબલી
લકી નંબર: 9
***
અંકઃ 3
ગણેશજી કહે છે કે નેટવર્કિંગ માટે આ સારો સમય છે. તમારા જીવનસાથી સાથે અમૂલ્ય ક્ષણો વિતાવી શકશો.
શું કરવું: ભગવાન ગણેશની પૂજા કરો.
લકી કલર: પીળો
લકી નંબર: 7
***
અંકઃ 4
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે તમે વ્યવહારિક મૂડમાં રહેશો, આ અઠવાડિયાના દરમિયાન કોઈ ખરાબ સમાચારથી પરેશાન થશો, વ્યવસાયમાં સફળતા મળશે, ધાર્યા કામમાં સફળતા મળશે.
શું કરવું: પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો.
લકી કલર: વાદળી
લકી નંબર: 4
***
અંકઃ: 5
ગણેશજી કહે છે કે તમે સ્વ-નિયંત્રિત છો આ સપ્તાહ તમારા માટે અનેક પડકારો લઈને આવશે , તમારે તમારા પ્રિયજનોના સ્વાસ્થ્ય વિશે વધુ ચિંતા કરવી પડશે.
શું કરવું: જરૂરિયાતમંદ લોકોને મદદ કરો.
લકી કલર: વાદળી
લકી નંબર: 2
***
અંકઃ: 6
ગણેશજી કહે છે કે આ અઠવાડિયું તમે જે ઈચ્છો તે કરવા માટે શ્રેષ્ઠ સમય છે,દામ્પત્ય જીવન આનંદપૂર્ણ રહેશે, એકદંરે આ સપ્તાહ સારું પસાર થશે
શું કરવું: ગણેશજીની પૂજા કરો.
લકી કલર: મરૂન
લકી નંબર: 5
***
અંકઃ 7
ગણેશજી કહે છે કે તમારા સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાધાન્ય આપો. આ અઠવાડિયે કોઈપણ આહાર નિષ્ણાત સાથે વાત કરવાથી તમને ઘણો ફાયદો થશે. આ અઠવાડિયે, તમે આનંદ અને શાંતિ મળવાથી તમે ઉર્જાથી ભરપૂર રહેશો.
શું કરવું: પીળી વસ્તુઓનું દાન કરો.
લકી કલર:ગુલાબી
લકી નંબર: 3
***
અંકઃ 8
ગણેશજી કહે છે કે તમે કદાચ આ અઠવાડિયે ઘણી મુસાફરી કરશો, સહકર્મીઓ તરફથી આ અઠવાડિયે તમારી સર્જનાત્મકતા માટે તમને ઘણી પ્રશંસા મળશે. તમારા માનસિક સ્વાસ્થ્યની અવગણના કરશો નહીં.
શું કરવુંઃ હનુમાનજીની પૂજા કરો.
લકી કલર: પીળો
લકી નંબર: 4
***
અંકઃ 9
ગણેશજી કહે છે કે આ સપ્તાહ દરમિયાન તમે તણાવમુક્ત રહેશો, તમારા જીવનસાથી કામની જવાબદારીઓને તણાવ અનુભવી શકે છે, પરિવાર સાથે મતભેદ સર્જાઈ શકે છે.
શું કરવુંઃ સૂર્યદેવને જળ અર્પણ કરો.
લકી કલર: ક્રીમ
લકી નંબર: 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.