• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 4 To 10 October 2021 Panchang: October 1st Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

4 થી 10 ઓક્ટોબરનું પંચાંગ:આ સપ્તાહ સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થશે અને શારદીય નોરતા શરૂ થશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 દિવસ શુભ મુહૂર્ત રહેશે

ઓક્ટોબરના પહેલાં સપ્તાહમાં તેરસ અને ચૌદશનું શ્રાદ્ધ કરવામાં આવશે. તે પછી બુધવારે ભાદરવા મહિનાની અમાસ તિથિ રહેશે. વદ પક્ષની છેલ્લી તિથિ હોવાથી આ દિવસે સર્વપિતૃ અમાસ પર્વ પણ રહેશે. તેના પછીના દિવસે એટલે ગુરુવારે શારદીય નોરતા શરૂ થઈ જશે. આ સપ્તાહના શનિવારે વિનાયક ચોથ પણ રહેશે. આ દિવસે ભગવાન ગણેશજી સાથે દેવી પાર્વતીની પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે. રવિવારે પાંચમ તિથિએ દેવી લક્ષ્મી માટે લલિતા વ્રત કરવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ આ દિવસો ખાસ રહેશે. કેમ કે, આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

4 થી 10 સપ્ટેમ્બર સુધીનું પંચાંગ-

4 ઓક્ટોબર, સોમવારભાદરવા વદ, તેરસતેરસનું શ્રાદ્ધ, પ્રદોષ વ્રત
5 ઓક્ટોબર, મંગળવારભાદરવા વદ, ચૌદશચૌદશનું શ્રાદ્ધ
6 ઓક્ટોબર, બુધવારભાદરવા વદ, અમાસસર્વપિતૃ અમાસ
7 ઓક્ટોબર, ગુરુવારઆસો સુદ, એકમનવરાત્રિ ઘટ સ્થાપના
8 ઓક્ટોબર, શુક્રવારઆસો સુદ, બીજ
9 ઓક્ટોબર, શનિવારઆસો સુદ, ત્રીજ
10 ઓક્ટોબર, રવિવારઆસો સુદ, ચોથચોથ વિનાયક ચોથ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ-

  • 6 ઓક્ટોબર, બુધવાર - સર્વાર્થસિદ્ધિ યોગ
  • 8 ઓક્ટોબર, શુક્રવાર - રવિયોગ
  • 9 ઓક્ટોબર, શનિવાર - રવિયોગ
  • 10 ઓક્ટોબર, રવિવાર - રવિયોગ