• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 3 To 9 January 2022 Panchang: January 1st Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

3 થી 9 જાન્યુઆરીનું પંચાંગ:આ સપ્તાહ તિથિ-તહેવારના માત્ર 2 દિવસ અને ખરીદદારી માટે પણ બે જ શુભ મુહૂર્ત રહેશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

3 થી 9 જાન્યુઆરી સુધી તિથિ-તહેવાર માટે માત્ર 2 જ દિવસ રહેશે. આ સપ્તાહની શરૂઆત પોષ મહિનાના સુદ પક્ષથી થઈ રહી છે. જેમાં ગુરુવારે વિનાયક ચોથ અને રવિવારે ભાનુ સાતમ વ્રત રહેશે. પરંતુ પોષ મહિનો હોવાથી દરરોજ સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં ભગવાન ગણેશ અને સૂર્ય નારાયણની પૂજા કરવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે નહીં. આ સપ્તાહ નવા કામની શરૂઆત અને ખરીદી માટે 2 જ શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, કોઈ ગ્રહ આ દિવસોમાં રાશિ બદલશે નહીં.

3 થી 9 જાન્યુઆરી સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
3 જાન્યુઆરી, સોમવારપોષ સુદ પક્ષ, એકમ
4 જાન્યુઆરી, મંગળવારપોષ સુદ પક્ષ, બીજ
5 જાન્યુઆરી, બુધવારપોષ સુદ પક્ષ, ત્રીજ
6 જાન્યુઆરી, ગુરુવારપોષ સુદ પક્ષ, ચોથવિનાયક ચોથ
7 જાન્યુઆરી, શુક્રવારપોષ સુદ પક્ષ, પાંચમ
8 જાન્યુઆરી, શનિવારપોષ સુદ પક્ષ, છઠ્ઠ
9 જાન્યુઆરી, રવિવારપોષ સુદ પક્ષ, સાતમભાનુ સાતમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

5 જાન્યુઆરી, બુધવારરવિયોગ (ખરીદદારીનું મુહૂર્ત)
7 જાન્યુઆરી, બુધવારરવિયોગ (ખરીદદારીનું મુહૂર્ત)