• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 22 To 28 November 2021 Panchang: November 4th Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

22 થી 28 નવેમ્બરનું પંચાંગ:મંગળવારે અંગારક ચોથ અને શનિવારે ભૈરવાષ્ટમી, ખરીદી માટે 4 શુભ મુહૂર્ત રહેશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ નથી, આ દિવસોમાં નવા કામની શરૂઆત માટે 3 શુભ મુહૂર્ત રહેશે

નવેમ્બરના ચોથા સપ્તાહમાં માગશર મહિનાના વદ પક્ષના શરૂઆતના દિવસ રહેશે. 22 થી 28 નવેમ્બર વચ્ચે કોઈ મોટો તહેવાર રહેશે નહીં. માત્ર 2 વ્રત જ રહેશે. 23 તારીખના રોજ સંકષ્ટી ચોથ વ્રત રહેશે. આ દિવસે મંગળવાર હોવાથી આ વ્રતને અંગારકી ચોથ કહેવાશે. ત્યાં જ, 27 તારીખે કાલભૈરવ આઠમ રહેશે. શનિવાર હોવાથી તેનું મહત્ત્વ વધી જશે. આ સપ્તાહ જ્યોતિષીય દૃષ્ટિએ ખાસ રહેશે નહીં. આ દિવસે કોઈપણ ગ્રહની ચાલમાં ફેરફાર થશે નહીં. માત્ર ખરીદી અને નવા કાર્યોની શરૂઆત માટે 4 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

22 થી 28 નવેમ્બરનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
22 નવેમ્બર, સોમવારકારતક વદ, ત્રીજ
23 નવેમ્બર, મંગળવારકારતક વદ, ચોથઅંગારકી ચોથ
24 નવેમ્બર, બુધવારકારતક વદ, પાંચમ
25 નવેમ્બર, ગુરુવારકારતક વદ, છઠ્ઠ
26 નવેમ્બર, શુક્રવારકારતક વદ, સાતમ
27 નવેમ્બર, શનિવારકારતક વદ, આઠમકાલ ભૈરવ આઠમ
28 નવેમ્બર, રવિવારકારતક વદ, નોમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

22 નવેમ્બર, સોમવારરાજયોગ
24 નવેમ્બર, મંગળવારકુમારયોગ
25 નવેમ્બર, ગુરુવારગુરુપૃષ્યામૃત
26 નવેમ્બર, શુક્રવારરવિયોગ