• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 20 To 26 December 2021 Panchang: December 4th Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:20 થી 26 ડિસેમ્બરની વચ્ચે માત્ર 1 દિવસ વ્રત રહેશે, માગશર વદ પક્ષ સથે આ સપ્તાહની શરૂઆત થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ સપ્તાહ માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઈ જશે. હાલ સૂર્ય ધન રાશિમાં હોવાથી કમુરતા ચાલી રહ્યા છે. જેથી કોઈપણ પ્રકારના માંગલિક કાર્યો થઈ શકશે નહીં. આ સપ્તાહની 22 તારીખે સંકટ ચોથ રહેશે. પંચાંગ ભેદના કારણે અમુક જગ્યાએ 23 તારીખે પણ ચોથનું વ્રત કરવામાં આવશે. આમ, આ સપ્તાહ માત્ર 1 દિવસ જ વ્રત રહેશે. જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ત્રિપુષ્કર યોગ, રવિયોગ અને અમૃતસિદ્ધિ યોગ રહેશે.

20 થી 26 ડિસેમ્બર સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિતહેવાર
20 ડિસેમ્બર, સોમવારમાગશર વદ, એકમ
21 ડિસેમ્બર, મંગળવારમાગશર વદ, બીજ
22 ડિસેમ્બર, બુધવારમાગશર વદ, ત્રીજ
23 ડિસેમ્બર, ગુરુવારમાગશર વદ, ચોથસંકટ ચોથ
24 ડિસેમ્બર, શુક્રવારમાગશર વદ, પાંચમ
25 ડિસેમ્બર, શનિવારમાગશર વદ, છઠ્ઠ
26 ડિસેમ્બર, રવિવારમાગશર વદ, સાતમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

21 ડિસેમ્બર, મંગળવારત્રિપુષ્કર યોગ
25 ડિસેમ્બર, શનિવારરવિયોગ
26 ડિસેમ્બર, રવિવારત્રિપુષ્કર યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ