• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 18 To 24 April 2022 Panchang: April 4th Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

18 થી 24 એપ્રિલનું પંચાંગ:આ સપ્તાહ માત્ર એક વ્રત અને ખરીદી માટે પણ એક જ શુભ દિવસ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

18 થી 24 એપ્રિલ સુધી માત્ર એક વ્રત રહેશે. જે મંગળવારે અંગારક ચોથ વ્રત રહેશે. પતિની લાંબી ઉંમર અને સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ત્યાં જ, આ દિવસોમાં ચૈત્ર મહિનાનો વદ પક્ષ રહેશે. એટલે દરરોજ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી, સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.

જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ વધારે ખાસ રહેશે નહીં. આ દિવસોમાં માત્ર 22 તારીખ શુક્રવારે જ રવિયોગ હોવાથી ખરીદી માટે શુભ મુહૂર્ત રહેશે.

18 થી 24 એપ્રિલ સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
18 એપ્રિલ, સોમવારચૈત્ર વદ, બીજ
19 એપ્રિલ, મંગળવારચૈત્ર વદ, ત્રીજ
20 એપ્રિલ, બુધવારચૈત્ર વદ, ચોથઅંગારક ચોથ
21 એપ્રિલ, ગુરુવારચૈત્ર વદ, પાંચમ
22 એપ્રિલ, શુક્રવારચૈત્ર વદ, છઠ્ઠ
23 એપ્રિલ, શનિવારચૈત્ર વદ, સાતમ અને આઠમ
24 એપ્રિલ, રવિવારચૈત્ર વદ, આઠમ