શનિવારનું અંક ભવિષ્ય:અંક 1ના જાતકોને ગ્રહસ્થિતિ સારી રહેવાથી લોકો સાથે સંબંધો સુધારી શકો અને અંક 2વાળાને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થઈ શકે છે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

21 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, ગ્રહોની સ્થિતિ શુભ છે. આ સમયે પોતાના વ્યવહાર અને અતીતમાં કરવામાં આવેલી ભૂલોને સુધારો. તમે તેની પર કામ પણ કરી રહ્યાં છો. આ પ્રકારના પ્રયાસોથી લોકો સાથે સંબંધોમાં આશ્ચર્યજનક રીતે સુધારો આવશે. ફાલતુ કામમાં સમય નષ્ટ ન કરો, તેનાથી અંગત કાર્યોને સારી રીતે નહીં કરી શકો. ઘરના વડીલોની ઉપેક્ષા ન કરો. વ્યાપારિક દ્રષ્ટકોણથી ગ્રહોની સ્થિતિમાં કોઈ હકારાત્મક પરિવર્તન આવશે.

શું કરવું - ગુરુજન-વડીલોના આશીર્વાદ લો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-------------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, ગ્રહ ગોચર હકારાત્મક રહેશે. અટવાયેલાં કામમાં ગતિ આવશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભ અને સન્માન આપાવશે. તો તમારી કાર્યકુશળતા પણ સુધારી શકો છો. સ્વાર્થી મિત્રોથી દૂર રહો. તેમની ખોટી સલાહ તમને ભટકાવી શકે છે, કોઈને લીધે મનમાં નિરાશા રહેશે. એટલે બાહ્ય લોકોના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીને જ તેમની સાથે સંબંધો રાખો. પરિવારના સહયોગથી કામમાં ધ્યાન આપી શકો.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ- બાદામી

શુભ અંકઃ- 11

-------------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, મહેમાનો આવવાથી ઘરમાં ઉત્સાહનો માહોલ રહે. આ સમયે તમારો આત્મવિશ્વાસ તમારી માટે નવી સફળતાનું સર્જન કરી રહ્યો છે. પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક મજબૂત કરો. જેમ-જેમ આવકના સાધનો વધશે તેમ-તેમ ખર્ચ પણ વધશે. જેનાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે. એટલા માટે બજેટ બનાવવું જરૂરી છે. ક્રોધ અને અહંકાર પર પણ નિયંત્રણ રાખો. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3 -------------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આજે તમે દરેક કાર્યને પૂરી મહેનતથી પૂરું કરવાની યોજના બનાવી રહ્યાં છો. તમારી મહેનત અને લગનનું તમને પરિણામ મળશે. નજીકના મિત્રનો સહયોગ તમારા સાહસમાં વધારો કરશે. જો કોઈ રાજકીય કે કોર્ટ સાથે જોડાયેલ મામલો ચાલી રહ્યો હોય તો આજે સાવધાન રહો. તેના સાથે જોડાયેલી કોઈ વાતને લીધે તણાવ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી ઉપસ્થિતિ જરૂરી રહેશે. પારિવારિક સહયોગ અને પ્રસન્નતાનું વાતાવરણ પૂર્ણ રહેશે.

શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

-------------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, તમને કોઈ દૈવીય શક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું મન થાય. વધુ લાભ થવાની શક્યતા નથી પરંતુ તમે પોતાના બજેટને સંતુલિત રાખવામાં સફળ થશો. વિપરિત પરિસ્થિતિમાં ગભરાવાને બદલે સમાધાન શોધવાનો પ્રયાસ કરો. તમે પોતાના પરાક્રમથી સ્થિતિને સારી કરવામાં સફળ થશો. કોઈની સાથે ભાગીદારીને લઈને યોજના બની શકે છે. દામપત્ય અને વ્યવસાયિક જીવનમાં તાલમેળ રહેશે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 21

-------------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, અચાનક ઘરમાં કોઈ નજીકના લોકો આવવાથી ખુશીનો માહોલ રહેશે. હકારાત્મક વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવી રહેલી બાધાઓ દૂર થતાં રાહત મળે. ખોટા વિવાદથી દૂર રહો. પૈતૃક સંપત્તિને લઈને તણાવ રહી શકે છે. પોતાના શંકાળુ સ્વભાવને બદલવાનો પ્રયાસ કરો. વ્યાવસાયિક ગતિવિધિઓ પર તમારો હોલ્ડ રહેશે. પારિવારિક બાબતોને અવોઈડ ન કરો નકારાત્મક વાતાવરણને લીધે લાપરવાહી કરવી યોગ્ય નથી.

શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો. શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

-------------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, સમાજ સાથે જોડાયેલ કાર્યોમાં પોતાનું યોગદાન આપો. જનસંપર્કની સાથે-સાથે તમારી લોકપ્રિયતા પણ વધશે. સાથે જ રાજનીતિક લોકો સાથે મુલાકાત થશે. રૂપિયા સાથે જોડાયેલ કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર છે. સાથે જ કોઈ વ્યક્તિ સાથે લેન-દેન પણ ન કરો. કોઈપણ કામને ટાળવાનો પ્રયાસ ન કરો, કોઈ નવી યોજના અને વેપારમાં સફળતા તમને રસ્તામાં મળશે. પ્રેમ સંબંધો પારિવારિક સૌહાર્દ મળી શકે છે.

શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 7

-------------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, ઘરમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યક્રમ પૂરો થઈ શકે છે. તો તમે હકારાતમક ઊર્જાનો અનુભવ કરશો, તમારો સિદ્ધાંતવાદી દ્રષ્ટિકોણ સમાજમાં તમારું સન્માન વધારશે. જૂની નકારાત્મક વાતોને હાવી થવાનું તમારું મનોબળ ઓછું થઈ શકે છે. પોતાનો દ્રષ્ટિકોણ હકારાત્મક રાખો. તમારું ધ્યાન વર્તમાન પરિસ્થિતિ પર જ કેન્દ્રિત કરો. આ સમયે આવકની સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ રહેશે. આપસમાં તાલમેળ નહીં રહેવાથી પરિવારમાં તણાવ રહી શકે છે.

શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 16

-------------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, સંતાન સાથે જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ કાર્ય થઈ શકે છે. ઘરમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે. આ લાભકારી ગ્રહ સ્થિતિનો પૂરો લાભ ઊઠાવો. તમારી કર્તવ્યનિષ્ઠ અને આદર્શવાદી તમને ઘર અને સમાજમાં સન્માન અપાવશે. વ્યાવહારિક હોવું પણ જરૂરી છે. વધુ આદર્શવાદી હોવું તમારી માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. આજે મૂડ ખરાબ રહી શકે છે. પાછલાં સમયમાં ધીમી ચાલતી વ્યાવસાયિક ગતિવિધિઓ આજે ગતિ પકડશે.

શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો. શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 12